SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રિમાન શેઠ સર હુકમીચંદજી સાહેબની જીવન નોંધ આજે હું મારા જીવનમાં એક અણુમાલ અવસર પ્રાપ્ત ચએલા માનુ છું કારણ કે મેં મારી મુદ્ધિ અનુસાર મારા હાથે ઘણા પુસ્તકા લખ્યા, અને પ્રકાશીત કર્યાં સારા સારા દાનવિર ગૃહસ્થોની જીવનરેખા લખવાને સુઅવસર પ્રાપ્ત પણ થયેા. તેના કરતાં આજને મારા જીવનના મહામુàા પ્રસંગ પ્રાપ્ત થતાંમારા હૃદયને કાઇ અનેરા આનંદ ઉત્પન્ન થયા વગર રહેતા નથી, તેનું કારણ ફક્ત એકજ કે આજ મારી પુત્રીના સ્મારક તરીકે ચાલુ કરેલી શ્રી સરસ્વતિ સાહિત્ય ગ્રન્થાવલિના ખીજા વર્ષના પ્રથમ પ્રકાશનમાં જ મહાભાગ્યશાળી દાનવીર શેઠ હુકમીચંદજીના જીવનની નેાંધઅને તેઓશ્રીના ફોટા આપવા માટે આજે હું ભાગ્યશાંળી બન્યા છું શેઠ હુકનીચછને શુભ જન્મ સંવત ૧૯૩૧ અસાડ શુક્લ પ્રતિપદાના સુયેાગે શેઠ સ્વરૂપચંદજીના ધર્મપત્નિ શ્રીમંત જવરીબાઈની કુક્ષોએ થયા. જન્મકાળના સમયને ટાઇમ ધણેાજ અત્યુત્તમ અને શ્રેષ્ટ હતા. કારણ કે જ્યાતિષ શાસ્ત્રના નિયમ અનુસાર શેઠજીના જન્મ કુંડળીમાં ઘણાજ ઊંચ્ચામાં ઉંચ્ચા અને બળવાન ગ્રહેા પડયા હતા. ચંદ્ર તથા સ્મુધ લાભમાં પરાક્રમમાં સુક્ર પાંચમા ભુવનમાં શ્રુની. તથા ગુરૂદેવ લગ્નમાં હતા. જે વખત શેઠજીના જન્મ થયા. તે વખતથીજ દિનપ્રતિદિન લક્ષ્મિ વધવા લાગી, અને તેજ વર્ષે` શેઠ સ્વરૂપચંદજી તથા શેઠ એકાર૭ તથા શેઠ તિલકચંદજી ત્રણે ભાઈએ મળીને શેઠ તિલેાકચંદ હુકમીચંદજીના નામથી દુકાન ચાલુ કરી અને તે વખતે શેઠ હુકમીચંદજીની ઊમર લગભગ છ વર્ષની હશે. પરંતુ છ વર્ષની ઊમરથીજ તેઓના વ્યાપારમાં ધણાજ સારા વધારા થયે, અને નામની
SR No.022902
Book TitleMahamantri Shaktal
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSarasvati Sahitya Ratna Granthavali
Publication Year1946
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy