SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ મૂકેટાટ ખાયાં ૧૭૧ પકડવા ન દીધા. તેના આ કૃત્યથી વિજય છેાભીલા પડી ગયા. પદ્મા તરત જ તે કળા ગઈ. વિજયને ખાટું લાગ્યું છે, એ સમજતાં તેને વાર લાગી નહિ. << - વિજય ! ’વિજયને મનાવી લેવાના ઉદેશથી પદ્મા તેની નજીક જઈ ખાલી : “મે વિચાર કરી લીધેા છે.” શે?” વિજયના હૃદયમાં ધબકારા વાગી રહ્યા હતા. પદ્મા શે। જવાખ આપશે, તે જાણવા માટે તે ચાતની પ્રમાણે રાહ જોઈ રહ્યો હતા. • << “ હું લગ્ન કરવા તૈયાર છું.” .. " ‘મારી સાથે લગ્ન કરવાનું તે કપ્સ્યૂલ રાખ્યું, પદ્મા ? ” વિજયને આ જવાબ સ્વપ્નવત ભાગ્યે. તે માનતો હતો કે પદ્મા ગમે તે બહાનું કાઢી, પેાતાને ના કહેશે. પણ જ્યારે તેણે પદ્માને જવાબ સાંભળ્યો, ત્યારે તેને આનંદ સાથે આશ્રય' પણ યું. ખરેખર જ પદ્મા મારી સાથે લગ્ન તૈયાર છે ! ફરીથી તેણે આ પ્રશ્ન સાથે આશ્રય' થયું. પોતે ઉધમાં તે નથી, તેની ખાત્રી કરવા, તેણે પોતાની બન્ને આંખા ચોળી જોઇ. ખરેખર જ તે જાગતા હતા. તેને વિચારમાં પડેલા જોઇ, પદ્મા કી : “કેમ, માન્યામાં નથી આવતું ? ” “ તારા’ “ આવે છે, ” વિજય હુસતાં હસતાં ખેલ્યો : કહેવા પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. પશુ, પદ્મા! લગ્ન ક્યારે કરવાનું ? ” વિજયે અધિરાઇથી પૂછ્યું. 61 તમે કહો ત્યારે.” પદ્માએ શાંતિથી વામ આપ્યા. “ હું તો કહું છું, કે કાલે જ.” વિજય આભા જ ખની
SR No.022902
Book TitleMahamantri Shaktal
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSarasvati Sahitya Ratna Granthavali
Publication Year1946
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy