SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દાર નિવાસી- સરસ્વતિ ઉપાસક- દાનવીર– તિર્થંભત– શિરામણિરાયબહાદુર-રાજ્યભુષણુ-રાવરાજા-સર શ્રીમાન શેઠશ્રી હુકમચંદજી નાઇટ, જન્મ સં. ૧૯૩૧ના અશાડ શુકલા પ્રતિપદા. જેએશ્રીએ પેાતાના જીવનમાં આજદીન સુધીમાં લેાક કલ્યાણના હિતાર્થે લગભગ ચાલીશથી પચાસ લાખ રૂપીયા વાપરી પેાતાના જીવનની સા કતા સાધી છે. વળી મારા પ્રત્યે વાત્સલ્ય ભાવ ધરાવી મારા પુરતકમાં રમારક તરીકે પેાતાના ફોટા મુકવા સારૂ જે ઉદારતાભરી લાગણી ખતાવી છે તેના માટે હું... સદા એએ શ્રીને રૂણી છું. પરમાત્મા શેઠશ્રી હુકમચંદજી તથા તેમના પુત્ર-પાત્રા વિગેરે સર્વે કુટુ’બને સદા આરોગ્ય અને દીર્ઘાયુ રાખે। એજ હૃદયથી પ્રાથના. લી, આપના ખાળક ભાગીલાલ કવિ ના સવીનય પ્રણામ.
SR No.022902
Book TitleMahamantri Shaktal
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSarasvati Sahitya Ratna Granthavali
Publication Year1946
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy