SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ મહામંત્રી શઢાળ ૭૮ તે પાતાની જગ્યાએથી ઉડી. ધીમે ધીમે ભર નિદ્રામાં પરેલા વરરૂચિની નજીક જઈ આસ્તેથી બૂમ મારી : "" ‘ વરચિ ! ” વરરૂચિ ભર નિદ્રામાં હતા. તેમને પદ્માની ખૂમ `સભળાઇ નહિ, પદ્માએ બીજી વખત બૂમ મારી : “વરચિ ! ” r વર્ણચએ હળવે રહીને પેાતાની આંખ બ્રાડી. પદ્માને પેાતાની નજીક જોતાં જ તે સફાળા બેઠા થઇ ગયા. આંખા ચાળતાં ચાળતાં તે મેલ્યા : t પદ્મા ! ” ,, “હા, કેમ અત્યારથી સૂઈ ગયા ? ' “ અત્યારથી એટલે ? “હજી એક પહેાર પણ રાત વીતિ નથી.” હમણાં હુમમાં મતે વહેલી ઉંધ આવે છે. હછ વિજય આવ્યા નથી? ” વરચિએ પૂછ્યું. tr ઃઃ 'ના. તેનું ક્યાં ઠેકાણું છે? '' “કેમ? ” “પ્રેમ એટલે? તેને તો મહારાજા ખનવુ છે તે ? ’’ પદ્મા વરરૂચિને ફુલાવવા આગળ ખાલી ઃ “ મહારાજા માટે તૈયારી પણ કરવી પડે ને ? ' “ તે શું મહારાજા બનવાના હતા ? '' વરરૂચિ તૂચ્છકારથી મેલ્યા : “ રાજા બનવા માટે જ્ઞાન અને બુદ્ધિ અને જોઇએ છે—” 66 “તે અને તમારામાં છે.” પદ્મા વચ્ચે જ ખેસી.
SR No.022902
Book TitleMahamantri Shaktal
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSarasvati Sahitya Ratna Granthavali
Publication Year1946
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy