________________
૨૦૮
ઉવસગ્ગહરે તેત્ર
વિ (વિજોન)-વિન વિના, સરલતાથી. વિદ્ધને અભાવ તે અવિM. તેના વડે વિદનેના એક વસ્તુ વિન વિના પામીએ, એટલે સરલતાથી પામી ગણાય.
નીવા (નીવાર)-, આત્માઓ.
લયામાં દાળ (શારામ થા)-અજરામર સ્થાનને, મોક્ષને.
જ્યાં જરા એટલે વૃદ્ધાવસ્થા નથી, તે અજર, અને જ્યાં મરણ એટલે મૃત્યુ નથી, તે અમર. અહીં 1 ઉપસર્ગ અભાવવાચી છે. અજર અને અમર તે અજરામર
કાળ એટલે સ્થાન આવું અજરામર સ્થાન લેકના અગ્રભાગે આવેલી સિદ્ધશિલામાં રહેલું છે કે જ્યાં સિદ્ધિગતિ પામેલા સઘળા છે સ્થિર થાય છે. તેથી આ સ્થાન મુક્તિધામ, મુક્તિપુરી કે મેક્ષ પણ કહેવાય છે.
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે સમ્યકત્વ અર્થાત્ સમ્યગ્ગદર્શનની પ્રાપ્તિ થયા પછી કાલકમે જીવને સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને ત્યારબાદ સમ્યફચારિત્રની પ્રાપ્તિ થાય છે. આ રત્નત્રયીના પરિણામે જીવ અજરામર સ્થાન એટલે મોક્ષને પામે છે. જે સમ્યકત્વની પ્રાપ્તિ ન થાય તે સમ્યગૃજ્ઞાન કે સમ્યક્ઝારિત્રની પ્રાપ્તિ થતી નથી, એટલે સમ્યકત્વ એ અજરામર સ્થાનમાં જવા માટેનું મંગલ પ્રસ્થાન છે અને તે જ કારણે અહીં સમ્યકત્વ પામવાથી મેક્ષમાં જવાનું કહેલ છે.