SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર સ્તાન્નના અજબ પ્રભાવ ૧૧૫ શત્રુંજયની યાત્રા કરી અને ત્યાં સાધર્મિકવાત્સલ્ય, શ્રી સંઘપૂજા, દીનોદ્ધાર વગેરે કાર્યાં કર્યાં. સ`પત્તિની સા કતા આથી બીજી કઈ હેાઈ શકે ? પ્રિયંકર રાજાએ ધનવ્રુત્ત શેઠની પુત્રી શ્રીમતીના ગુણાથી આકર્ષાઈ તેને પટ્ટરાણી બનાવી હતી. તેનાથી તેને જયકર નામનો એક તેજસ્વી પુત્ર પ્રાપ્ત થયા હતા. સુશિક્ષિત થયેલા આ પુત્રને ચેાગ્ય અવસરે રાજ્ય સોંપી પ્રિયંકર રાજાએ પેાતાનું શેષ જીવન માત્ર ધર્મની આરાધનામાં જ ગાળ્યું અને પ્રાંતે આરાધના–અનશન કરી કાળધર્મ પામતાં તે સૌધર્મ દેવલાકમાં ઉત્પન્ન થયેા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યનો ભવ ધારણ કરી તે સિદ્ધ-બુદ્ધ-નિરંજન થશે, એટલે કે મેાક્ષ પામશે.
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy