________________
૧૮
ગ્રન્થા વગેરેની અંદર આવતા વિવરણાને ચિત્રા દ્વારા ભરી દેવા માગે છે. આજથી વીશ વરસ ઉપર ૪૫ આગમાને સચિત્ર હસ્તલિખિત રીતે લખાવવાની રૂપિયા ૧૦ લાખની યેાજના કરી હતી, એનું મંગલાચરણ પણ થયું હતુ, પણ ગમે તે કારણે તે એમને એમ સ્થગિત થઈ ગઈ !
પૂજ્યશ્રી પાસે વિશિષ્ટ કેાટિની સચિત્ર પ્રતિ, ચિત્રા, તીર્થાંના ફોટોગ્રાફી, કલામય વસ્તુઓ, વિવિધ શિલ્પકલાના નમૂના, વસ્ત્રાદિકના પટો વગેરેને સારા એવે! સંગ્રહ છે. તેમાં કેટલાક ભાગ ગુરુપરપરાએ પ્રાપ્ત થયેલા છે અને કેટલેક પોતે કરેલા છે.
અનેકવિધ પ્રવૃત્તિએથી સકુન્ન જીવન વચ્ચે પણ્ ફુરસદના સમયે તેએશ્રી અવનવું સર્જન કરતા રહે છે. તેમની પાસે બુદ્ધિશાલી કાકર્તાઓનું જૂથ હાય, ધનની અને બીજી સગવડતાઓ હોય, તે તેઓ કંઈ નવું જ સર્જન કરી આપે તેમ છે. પૂજ્યશ્રીની દેખરેખ નીચે થયેલું વાલકેશ્વરના જૈન મંદિરનું હેતુલક્ષી ચિત્રકામ જે રીતે થયું છે અને જે જાતનુ થયુ છે, તેવું ભાગ્યે જ ખીન્ન દિશમાં થયુ હશે. એમની વિશિષ્ટ ચકાર કલાદષ્ટિના કારણે મેટા નામાંકિત ચિત્રકાર, કંપનીએ, કલાકારા પોતે બનાવેલી કલાકૃતિઓમાં પૂછ્યું શ્રીની સલાહ સૂચનાઓ લે છે, તે જૈન સમાજ માટે ભારે ગૌરવની · વાત છે.
સ્વભાવ :
પૂજ્યશ્રી આટલા વિદ્વાન હોવા છતાં સ્વભાવે વિનમ્ર અને નિખાલસ છે તથા એક બાળક સાથે પણ વિનેદપૂર્ણ વાર્તાલાપ કરી શકે છે. વિદ્યાથીઓ, યુવાનેા તથા મુમુક્ષુઓ જે કાઈ તેમના પરિચયમાં આવે છે, તેમને તેએશ્રી નિઃસ્વાર્થીપણે સાચી સલાહ આપે છે અને જે વાત નિતાંત હિતની હાય, તે કશે। સંકોચ રાખ્યા વિના ગમે