________________
સર
ઉવસગ્ગહુર” સ્તાત્ર
આ મંગુ, શ્રી પાદલિપ્તસૂરિ, શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી માનદેવસૂરિ, શ્રી માનતું ગસૂરિ, કલિકાલ– સર્વાંગ શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી જિનપ્રભસૂરિ, વાદિવેતાલ શાંતિસૂરિ, શ્રી મલ્લિષેણુસૂરિ, શ્રી જિનદત્તસૂરિ, શ્રી સિંહતિલકસૂરિ, શ્રી કલ્યાણસાગરસૂરિ, શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાય, શ્રી મેહનલાલજી મહારાજ વગેરે વગેરે.
અહી એ નેોંધ કરવી પણ આવશ્યક છે કે જૈનાચાર્ય એ મંત્રોપાસનાનુ ધેારણ એકદર ઘણું ઊંચુ રાખ્યુ છે, એટલે તેની કોઈ વિકૃત અસર જૈન સમાજ પર પડવા પામી નથી; જ્યારે મધ્ય યુગમાં બૌદ્ધોની વયાન શાખાએ તથા શાક્ત સંપ્રદાયના વામાચારીઓએ મત્રોપાસનાને નામે પંચમકાર એટલે મત્સ્ય, માંસ, મદિરા, મુદ્રા અને મૈથુનને સ્વીકાર કરીને તેનું ધારણ ઘણું નીચું ઉતારી નાખ્યું હતું અને તેથી ભારતના ધર્મપ્રિય નીતિપરાયણ લોકોને તેમના માટે ભારે નફરત પેદા થઈ હતી. પછી તા એવા સમય પણ આવી ગયા કે જ્યારે લેાકાએ હાથમાં કોદાળી-પાવડા લઈ ને બૌદ્ધ મઠાના પાયા ઉખાડી નાખ્યા તથા વામાચારીઓને ભૂંડા હાલે ભગાડી મૂકથા.
અહી એ વસ્તુ પણ સ્પષ્ટ કરવી જોઈએ કે મધ્ય યુગમાં રચાયેલા કેટલાક મંત્રકલ્પામાં હિંસક વિધાને જોવામાં આવે છે, પણ તેને અમલ ભાગ્યે જ થયેલા છે અને સવેગી પક્ષના સાધુએનું પિરઅલ વધતાં એ વસ્તુ માત્ર કાગળ પર જ રહી જવા પામી છે. તાત્પર્ય કે આજે