________________
• ચોપનમી વ’દના
જે સદાચારનું સર્જન કરવામાં બ્રહ્મા છે,
સદ્ગુને સ્થિર કરવામાં
વિષ્ણુ છે,
તથા
અન્યાય–અનીતિના નાશ કરવામાં
મહેશ્વર છે,
તે
ત્રિગુણમૂર્તિ શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કડિટ કમિટ
વદના હા.
મેારારજી કાલિદાસ દલાલ ઠે. શા નરોત્તમદાસ હરિવલ્લભદાસ, ૮૦, ખાંડબજાર, માંડવી
મુંબઇ–૩