SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ જીવનને આનંદ ? અને કયાં આ પ્રવૃત્તિ-જીવનની ખટપટ ?’ આમ લાગવા છતાં પ્રવૃત્તિ-જીવન ઊભુ` તેા રહ્યું, પણ પેલા નિવૃ ત્ત–જીવનના આન ંદે આમાંથી રસ ઉરાડી મૂકયા. રાજપુત્રી પ્રીતિમતીને સ ંદેશ : એક વારના પ્રસંગ છે. રાજા હરિષેણ સભા ભરીને બેઠે છે. ત્યાં બહારથી એક માણસ આવીને ખબર આપે છે કે,• મહારાજા ! મોંગલાથી ભરેલી મોંગલાવતી નામની નગરીમાં પ્રિયદર્શીન નામે રાજા છે, અને વિદ્યુત્પ્રભા નામે રાણી છે. આ રાણીએ પુત્રીને જન્મ આપ્યા, અને એનુ નામ પ્રી.તમતી રાખવામાં આવ્યુ. એ મેટી થતાં એક વાર એને દુષ્ટ સાપ ડસ્યા. એનું ઝેર ચડી જતાં એ મરવા જેવી થઈને પડી. રાજાએ ગારુડિકાને ખેલાવ્યા, ખીજા ઉપચારના જાણકારોને ખેલાવ્યાં, મ`ત્ર-જડીબુટ્ટ વગેરે ઉપચારો કરવામાં આવ્યા, પરંતુ કશુ' જ ફળ આવ્યું નહિ. રાજા-રાણીને કલ્પાંતને પાર નથી. બીજાએ પણ દુ:ખ કરી રહ્યા છે, કે ‘હું ? શું આ બિચારી છેકરી મરશે ?? જાણવા મળ્યું છે કે આપની પાસે વિષાપહાર મંત્ર છે, એથી ઝેર દૂર થાય છે. તે! શું આપ એ દ્વારા આ રાજકુમારીને જીવતદાન ન બક્ષી શકા?? રાજા હરિષેણને આ સાંભળી લાગણી ઉભરાઈ આવી, પરંતુ જુએ છે કે એ રાજ્ય અને એ નગર અહીથી દૂર છે. તેથી એટલે છેટે જલ્દી કેમ પહોંચાય ? અને જલ્દી ન પહોંચાય, તેા કુમારી કેટલું જીવતી રહે ? ખેર ! પ્રયત્ન તા કરુ.’
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy