SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ કઈ ઉપગ નહિ? તો જિન અને જિનવાણીને વળગ્યા છીએ શા માટે? શું ઉપગ લેભાગુઓના જીવનને? ને અનાદિથી ચાલ્યા આવતા મેહ-અંધકારને ? મદ લેભ વગેરે કેમ કરીએ છીએ ? દેખા દેખીથી જ ને ? બીજાઓ એ કરે છે, માટે એ જોઈને આપણે ય ભૂલા પડીએ છીએ. મેહના અંધકારને લીધે અંદરની ચક્ષુ ખૂલતી નથી, તેથી મૈત્રીભાવ આદનાં સુંદર ફળ દેખાતા નથી, જેવા નથી. પ્રભુ જીવનનો આદર્શ અને પ્રભુપાણીને પ્રકાશ મળ્યાની કદર કરે, એનાં મહામૂલ્ય આકે. દુનિયાના મોટા ભાગને નથી મળ્યા એ તમને મળ્યા છે. એવા નહા દુર્લભ આદર્શ અને પ્રકાશ મળ્યા પર જીવનમાં એને ઉપગ કરે. રાજા રિમર્દન મદમાં ભૂલ્ય, લડવા ગયે તો હાર્યો અને હવે કેદમાં પૂરાઈ રાજકુમાર કનકરથની સાથે કેદી તરીકે ચાલવું પડયું. કેવી નાલેશી? જે જે, કમસત્તા જીવની આનાથી પણ ભયંકર નાલેશી કરે. મોટા દેવ જેને પણ ઉપાડી ગર્ભની કેદમાં અને હલકી કાયાની કેટડીમાં પૂરી દે છે ! પછી કેમ? તે કે, અભિમાનના વેગે બંધાયેલા નીચ ગોત્ર અને તિર્યંચગતિનાં કમે જે ભૂંડની કાયામાં જીવને પૂર્યો, તે એ કાયાથી એકવાર દેવને જીવ હવે વિષ્કા ખાઈ આનંદ માનશે ! કર્મસત્તાના આ જુલ્મ પર પ્લાનિ થાય છે? જે સંસારમાં આવું જ
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy