SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ પછી મનમાં બીજું સારૂ ચિ'તવવાનુ` ચાલુ કરી દેવુ, જેથી એ રાગ છે. કામ ક્રોધ–લાભ વગેરે ભય કર રેગાને હટાવવા આ ચાવી છે. પેલી રુિકમણીને રાજકુમાર કનકરથ પાતાને બદલે ઋષિદત્તાને પરણી ગયાનું જાણવા મળ્યુ તેથી ઇર્ષ્યાથી હવે ઋષિદત્તાનુ કાટલું કઢાવી નાખવાનું ધારે છે. ઈર્ષ્યા, હિંસાની ધારણા, નિયતા એ આત્માના ભયંકર રોગ હાઈ એના ભય લાગવા જોઇએ. પણ એ લાગવાની વાત નથી, એટલે એ શું કામ હવે અટકે ? એણે એક જોગણીને સાધી એની પૂજા ભક્તિ કરી કહે છે, રુક્િમણી જોગણીને સાધે છે : મા ! જોને આ મને પરણવા નીકળેલા રૂપાળા રાજકુમાર કનકરથ પર જંગલની કોઇક ઋષિદત્તાએ એવું કાંક કામણ ટૂમણું કર્યું કે પછી રાજકુમાર એનામાં ભાળવાઈ જઇ એને જ પરણીને ચાલ્યે પા; અહીં મારા પિતાના આગ્રહ અને એના પિતાના આદેશ છતાં પરણવા આવ્યે નહિ. માટે મા ! ઋષિદ્રત્તા પર તુ કાંઈક એવુ` કલ`ક ન ચઢાવી આપે કે રાજકુમાર એને કાઢી મૂકી મને પરણવા આવી જાય ? એવી લુચ્ચી જંગલની બાળાને કલકિત તરીકે ઓળખી લઈ ભલે ને પછી એ પાછી એને જંગલમાં રખડતી કરી નાખે તે ય શે। વાંધા ?’ માણસ કોઇ પણ કાયના; જેવા કે ક્રોધના, અભિમાનના, માયાના, ઇષ્યોના કે લેભના, આવેશમાં ચડે છે ત્યારે દિલના પરિણામ કેટલા નિષ્ઠુર કરાય એનુ માપ નથી રાખતે, એને એક જ ધૂન રહે છે કે, ચેન કેન પ્રકારે મારું' ધાર્યુ. સિદ્ધ
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy