SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનાઓનુ′ સેવન-૨ ૩૬૯ હું ચેતન ! તને વધારે શું કહું ? ઇચ્છાના રોધ કરવા એ સશ્રેષ્ઠ તપ છે, માટે સઘળી ઇચ્છાઓ, આકાંક્ષા, અભિલાષાઓના ત્યાગ કરી નિરીહ અન અને ક કલેશથી મુક્ત થઈ ને ચિદાનંદની મેાજમાં મગ્ન થા હું આત્મન્ ! जं अन्नाणी कम्मं, खवेइ बहयाहिं वासकोडिहिं । तं नाणी तिहिं गुत्तो, खवेइ उसासमेतेणं ॥ • અજ્ઞાની જે કમ કાડો વર્ષ ખપાવે છે, તે જ ક જ્ઞાની ત્રણ ગુપ્તિના બળથી એક શ્વાસેાવાસ માત્રમાં ખપાવી શકે છે. ’ એમ સમજીને તુ જ્ઞાની થા-આત્મજ્ઞાની થા અને મનાગુપ્તિ, વચનગુપ્તિ તથા કાયગુપ્તિનું પૂરેપૂરું રહસ્ય જાણીને તેને અનુસરવાપૂર્વક સિદ્ધ-બુદ્ધ-નિરજન થા. ૧૦-ધમ સ્વાખ્ય:તભાવના સત્ત શ્રી જિનેશ્વરદેવાએ ધમ સારી રીતે કહેલા છે, તેનું ફૂલ ઘણું માટું છે, તેના મહિમાના પાર નથી, વગેરે ચિતવવુ', એ આ ભાવનાના મુખ્ય વિષય છે. અહીં એ રીતે વિચારવું ઘટે કે ‘ હે જીવ! જગમાંધવ શ્રી જિનેશ્વરદેવાએ લોકોના હિતાર્થે દાન, શીલ, તપ અને ભાવ, એ ચાર પ્રકારને ધર્માં ઉપદેશ્યા છે. તેનું શ્રદ્ધાપૂર્વક પાલન કરે. હૈ આત્મન્ ! ધર્મમંગલરૂપી કમલાનુ કેલિસ્થાન, સા. વિ. ૨૪
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy