SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] ભાવનાઓનું સેવન–૧ અધ્યાત્મ અંગે ઘણું વિવેચન થઈ ગયું. હવે ભાવના પર આવીએ, કેમકે અધ્યાત્મ પછી ભાવનાને અધિકાર આવે છે. જેમ અધ્યાત્મ એ યુગનું પ્રશસ્ત અંગ છે, તેમ ભાવના પણ યોગનું પ્રશસ્ત અંગ છે. આ વસ્તુ માત્ર જૈન યેગવિશારદોએ જ નહિ, અન્ય ગવિશારદોએ પણ કહી છે, તે પરથી તેનું મહત્વ સમજી શકાશે. પ્રસિદ્ધ જિનાગમ સૂત્રકતાંગસૂત્રમાં કહ્યું છે કે – भावणाजोगसुद्धप्पा, जले नावा व आहिया । नावा व तीरसम्पन्ना, सव्वदुक्खा तिउट्टई ॥ ભાવનારૂપી યેગથી શુદ્ધ થએલા આત્માને જલમાં નૌકા સમાન કહે છે. નૌકા જેમ અથાગ જલ પાર કરીને કિનારે પહોંચે છે, તેમ આ શુદ્ધ આત્મા ભવપરંપરાને. નાશ કરીને સર્વ દુઓને અંત કરે છે.”
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy