SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટિ આત્મા ભણી રાખે ૩૩૪ . પ્રશ્ન-ગુણસ્થાનની યેજના કેણે કરેલી છે? ઉત્તર–ગુણસ્થાનની યેજના જૈન મહર્ષિઓએ કરેલી છે. પ્રશ્ન-એ યેજના શા માટે કરવામાં આવી છે? ઉત્તર-મુમુક્ષુઓને આધ્યાત્મિક વિકાસને કેમ સમજાય તે માટે કરવામાં આવી છે. જેન તત્ત્વજ્ઞાનને એ મહત્ત્વને ભાગ છે. પ્રશ્નબહિરોત્મદશામાંથી અંતરાત્મદશા પ્રાપ્ત કરવાના સિદ્ધ ઉપાયે શું ? ઉત્તર-“હું કેણ?” એ પ્રશ્નની સતત વિચારણા સ્વાધ્યાય અને સત્સંગ એ તેના સિદ્ધ ઉપાય છે. પ્રશ્ન-“ો” (કેણ?) ને મંત્ર તરીકે જપ કરી શકાય ખરો ? ઉત્તર-આપણે ત્યાં Sછું'ને મંત્ર તરીકે જપ કરવાની પદ્ધતિ નથી, પણ અન્યત્ર એવી પદ્ધતિ જોવામાં આવે છે. તેમનું કહેવું એમ છે કે આ મંત્રનો સતત જપ કરતાં આત્માનું સ્વરૂપ સમજાવા લાગે છે અને છેવટ આત્મદર્શન થાય છે. વિશેષ તે પ્રયોગ કરવાથી જાણી શકાય. પ્રશ્ન-સ્વાધ્યાથી શું સમજવાનું ? ઉત્તર-અહીં સ્વાધ્યાયથી મોક્ષમાર્ગનું નિરૂપણ કરનાર શાસ્ત્ર કે સાહિત્યનું અધ્યયન સમજવું. પ્રશ્ન--અને સત્સંગથી ?
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy