SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ માયા અને લાભને હટાવા ૩૧૭ પ્રશ્ન-માયાને ત્યાગ કરવાથી શે લાભ થાય છે? ઉત્તર-માયાને ત્યાગ કરવાથી સરલતા કે નિખાલસતાની પ્રાપ્ત થાય છે. પ્રશ્ન—લાભને ત્યાય કરવાથી શા લાભ થાય છે ? ઉત્તર-લેાભના ત્યાગ કરવાથી સતાષના લાભ થાય છે. ક્ષમા, નમ્રતા, સરલતા અને સ ંતાષથી મનુષ્યના જીવનનું ઉત્તમ પ્રકારે ઘડતર થાય છે અને આધ્યાત્મિક વિકાસમાં ઘણું આગળ વધી શકાય છે. ચાર કષાયના ત્યાગનું આ મેટામાં મેટું ફૂલ છે, તેથી સુજ્ઞજનાએ તેમને છેડવા –હઠાવવા માટે તત્પર થવુ જોઈ એ.
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy