SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ માયા અને લેભને હઠા ૩૧૫ (૮) પુરષદ-જેના ઉદયથી સ્ત્રીને ભોગવવાની ઇચ્છા થાય છે. (૯) નપુસદ-જેના ઉદયથી પુરુષ તથા સ્ત્રી બંનેને ભેગવવાની ઈચ્છા થાય છે. આ નવ ચિત્તવૃત્તિઓને “નેકષાય”ની સંજ્ઞા આપવામાં આવી છે. પ્રશ્ન–કે મનુષ્ય દેવ-ગુરુધર્મની નિંદા કરતો હોય, તેના તરફ કોઈ આવે ? ઉત્તર–તે વ્યવહારિક દૃષ્ટિએ ઠીક ગણાય, પણ તાત્વિક દષ્ટિએ ઠીક ગણાય નહિ. એવા મનુષ્ય પર કોધ ન કરતાં તેની દયા ચિંતવવી જોઈએ. પ્રશ્ન-પિતા કે માતા પિતાના પુત્ર-પુત્રીઓને સુધારવા માટે ક્રોધ કરે તે શું તેમની દુર્ગતિ થાય ? ઉત્તર–પિતા કે માતા પિતાને પુત્ર-પુત્રીઓને સુધારવા માટે કિધ કરે છે, તેમાં હેતુ સારે હોવાથી દુર્ગતિ ન થાય, પણ કર્મબંધન તો થાય જ. તેથી ઈછનીય એ છે કે પિતાના પુત્ર-પુત્રીઓને સુધારવા માટે કોંધ ન કરતાં સ્નેહ અને સભાવને ઉપયોગ કરે. પ્રશ્ન-ધર્મનું અભિમાન કરાય કે નહિ ? ઉત્તર-ધર્મ પ્રત્યે ઉત્કટ આદર રાખે, પણ તેનું અભિમાન કરવું નહિ. એ અભિમાન પણ છેવટે પતન તરફ દેરી જાય છે.
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy