SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ સામાયિક-વિજ્ઞાન. થયા, એટલે નવમા દિવસે તે ખૂબ જ વહેલા ઊઠયો અને રાજમહેલે પહેલા પહોંચી જવા માટે દેડવા લાગ્યા. કપિલને આ રીતે દોડતા જોઈ ને પહેરેગીરાએ પકડી લીધે અને કાટડીમાં પૂર્યાં. પછી પ્રાતઃકાલ થતાં તેને રાજા આગળ રજૂ કરવામાં આવ્યો, ત્યારે ભયના માર્યા તે ધ્રુજવા લાગ્યા. આ જોઈને રાજા સમજી ગયે કે આ કેઇ ધાંધાદારી ચાર નથી, પણ સામાન્ય રાહદારી લાગે છે. પછી રાજાના પૂછ વાથી કપિલે બધી હકીકત જણાવી. તે સાંભળીને રાજાએ કહ્યું કે ‘ મને આશીર્વાદ આપવા માટે તેં જે મુશીખત ઉઠાવી છે, તેની હું કદર કરું છુ. તારે જે માગવું હોય તે માગી લે.’ પિલે કહ્યું : · મહારાજ ! અત્યારે મારું મન વિવલ છે, તેથી થોડો સમય આપે, તે વિચારીને માગુ 6 ' રાજાએ તે માગણી કબૂલ રાખી, એટલે કપલ એક માગમાં ગયા અને ત્યાં બેસીને વિચાર કરવા લાગ્યોઃ શુ માગુ ? એ માસા સેનાને બદલે પાંચ સાનૈયા માર્ગુ ? પણ એટલામાં શુ' પૂરુ' થશે ? માટે પચાશ સાનૈયા માગવા દે, વળી વિચાર આવ્યોઃ ૮ પચાશ સેાનૈયા કઈ અધિક કહેવાય નહિ. એટલી રકમ તે ગમે ત્યાં આડીઅવળી વપરાઇ જાય, સા સોનૈયા જ માગવા દે. · વળી વિચાર આવ્યો: સે સેનૈયામાં મારું દળદર ફીટશે નહિ, માટે હજાર સાનૈયા જ માગવા દે. અથવા તેા રાજાને શી ખોટ છે કે તેની પાસેથી માત્ર હજાર સાનૈયા જ માગું? શા માટે લાખ, દશ લાખ કે "
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy