SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ લાભ પ્રાપ્ત કર્યાં છે. આ સાડા—ચારસા પૃષ્ઠને ગ્રન્થ જે કાઈ અવગાહશે તેને સમતાની પ્રાપ્તિ થશે. 6 અશાન્તિ અને અજંપાથી ખદબદી રહેલી આજની દુનિયાને શાન્તિ અને સમતાની શીતળતા ૮ સામાયિક 'ની આરાધનામાં મળી શકશે. પ્રયોગાત્મક ભૂમિકાએ સામાયિક કરવું જોઈ એ. સમત્વની પ્રાપ્તિના લક્ષપૂર્વક સામાયિક કરવું જોઈએ. સામુદાયિક રીતે પણ • સામાયિક-પ્રયાગ ’ કરાવી શકાય. સામાયિકમાં ૧પ અને ધ્યાનના સુંદર પ્રયાગેા કરાવી શકાય. આથી અપૃ ચિત્તશાન્તિના અનુભવ કરાવી શકાય છે. · ગ્રીષ્મકાલીન જ્ઞાનસત્રે 'માં સેકડા વિદ્યાર્થીઓને મેં આ રીતે સામાયિક કરાવીને, જાપ-ધ્યાનના પ્રયાગ દ્વારા ચિત્તનાં સ્થિરીકરણ કરાવેલાં છે. કાલેજના વિદ્યાર્થીઓના અનુભવ છે કે આ રીતે સામાયિક કરવાથી તેમનાં મન ઘણાં નિળ બન્યાં છે. ' પડિંત શ્રી ધીરૂભાઈ પ્રત્યે મારા હૃદયમાં સહજ સ્નેહ અને સદ્ભાવ રહે છે, કારણ કે તેએ મારી માનસિક–વિકાસયાત્રામાં સહાયક બનેલા છે. ‘ શતાવધાન ’ના પ્રયાગેાની દૃષ્ટિએ તે મારા ‘વિદ્યાગુરુ’ પણ રહેલા છે ! તેના ગ્રન્થ પર પ્રસ્તાવના ’ લખતાં મને આજે ખૂબખૂબ આનંદ થાય છે. તે હજી પણ આવા ઉત્તમ ગ્રંથેાની રચના કરી સ્વ–પરનું શ્રેય સાથે, એ જ અંતઃકરણની * . એક કામના. સંવેગર ગ–દાનપ્રેમ પાષધશાળા. ડભાઈ આસા સુદ : ૧. વિ. સં. ૨૦૩૨, મુનિ ભદ્રગુપ્તવિજ્ય.
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy