SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ સામાયિક-વિજ્ઞાન તાત્પર્ય કે કુટુંબીજને તથા વડીલેનું ભરણપોષણ ન્યાયતીતિના માર્ગે ચાલીને કરવું યેવ્ય છે, પણ પાપકર્મો વડે કરવું એગ્ય નથી. શાસ્ત્રો તે એમ કહે છે કે, તમે કુટુંબીજને પર આંધળો નેહ ન રાખતાં સદ્દભાવ રાખો અને તેમનું કેમ કલ્યાણ થાય ? તેની ચિંતા કરે. તેઓ સન્માર્ગે વળે, સુધર્મને આચરે, તે માટે બનતે પુરુષાર્થ કરે. એથી તમે તમારું અને તમારા કુટુંબીજનોનું એમ બંનેનું કલ્યાણ કરી શકશે. આ વિવેચનને સાર એ છે કે, દરિાગ છોડે, કામરાગ છેડે અને નેહરાગ પણ છોડો. આ ત્રણ પ્રકારના રાગોને છોડશે તે જ સામાયિકની સિદ્ધિ કરવાને શક્તિમાન થશે. પ્રશ્નોત્તરી પ્રશ્ન-રાગ શાથી ઉત્પનન થાય છે ? ઉત્તર-મિહનીય કર્મને લીધે રોગ ઉત્પન્ન થાય છે. રાગનું બીજું નામ મેહ છે. તેને અનુરાગ, આસક્તિ, અભિવંગ વગેરે પણ કહેવામાં આવે છે. પ્રશ્ન-દ્વેષ શાથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર-દ્વેષ પણ મેહનીય કર્મથી જ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન-રાગ અને દ્વેષ બંને આત્માનું અહિત કરનારા છે, તેમાં રાગને પહેલે મૂકવાનું કારણ શું? ઉત્તર-દ્વેષ કરતાં રાગને જીતવાનું કામ વધારે કઠિન
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy