SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ સી ૧૮૨ સામાયિક-વિજ્ઞાન ગૃહસ્થ સાધકો પણ જડ કે ચેતન કે પદાર્થ પર દૃષ્ટિ સ્થિર કરીને ધારણાને અભ્યાસ કરી શકે છે. ' પ્રશ્ન-સામાયિકની સાધનામાં યાનને કેવું સ્થાન અપાયેલું છે? ઉત્તર-ઘણું મહત્ત્વનું. સામાયિકમાં મુખ્યત્વે ધર્મ ધ્યાનને જ અભ્યાસ કરવાનું હોય છે. જ્યારે આ ધ્યાનને દઢ અભ્યાસ થાય, ત્યારે શુકલધ્યાનને અભ્યાસ કરવાનું હોય. છે. તેના બીજા પાયે ચાર ઘાતકર્મોનો ક્ષય થઈ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. - પ્રશ્ન–અને સમાધિ અંગે શું સમજવાનું ? ઉત્તર-મનમાં સમભાવ પરિણમે એટલે સમાધિને અનુભવ થાય છે. વાસ્તવમાં સમાધિ એ ધ્યાનની જ દીધું અવસ્થા છે. પ્રશ્ન-સામાયિકની સાધનામાં યોગનાં આટલાં બધાં ત ગોઠવાયેલાં છે, તે તેને યોગસાધના કેમ કહેવામાં આવતી નથી ? ઉત્તર-ગ શબ્દને પ્રચાર છેલ્લાં ત્રણ હજાર વર્ષોમાં થયે છે, જ્યારે સામાયિકની સાધના તો તેનાથી ઘણું પુરાણી છે, એટલે તે નામે જ ઓળખાતી રહી છે. પણ તેને ગસાધના માનીએ કે કહીએ તે એમાં કશું અનુચિત નથી.
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy