SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક–વિજ્ઞાન 6 પછી ઇરિયાવહી દ્વારા પ્રતિક્રમણ કરી, તસ્સ ઉત્તરીસૂત્ર અને અન્નત્થ-સૂત્રના પાઠપૂર્વક ૨૫ શ્વાસે શ્ર્વાસ પ્રમાણ કાચેાત્સગ કરવામાં આવે છે. તેમાં પણ ચંદ્રેસ નિમ્મલયરા ' સુધીના લેગસ–સૂત્રના પાઠ ચિ’તવવાના હાય છે અને તે ન આવડતા હાય તેા ચાર નવકાર મનમાં ગણવાની છૂટ હેાય છે. કાયાત્સગ ની પૂર્ણાહૂતિ ‘નમે રિહંતાણં' પદ ખાલીને કરવાની હાય છે. ૧૩૨ તે પછી પ્રકટ લેગસ-સૂત્ર એટલી મુહુપત્તી પડિલેહવાના આદેશ માગવાપૂર્વક મુહુપત્તીનુ' પિડિલેહણ કરવામાં આવે છે અને ત્યારબાદ સામાયિક પારવાને ખરા વિધિ શરૂ થાય છે. તેમાં ખમાસમણુ-પ્રણિપાતની ક્રિયા કરી સામાયિક પૂર્ણ કરવાની આજ્ઞા મેળવવા માટે કહેવામાં આવે છે કે ‘ ઇચ્છાકારેણ સદિસહ ભગવ`! સામાયિક પારું ?? આ સમયે ગુરુ કહે છે કે ‘ પુળો વિ ાયવો-આ સામાયિકની ક્રિયા તે ફરી પણ કરવા ચેાગ્ય છે. ” તે વખતે સાધક ‘ યથાશક્તિ ’ શબ્દ વડે પેાતાની મર્યાદા સૂચિત કરે છે કે ‘ મારી શક્તિ હાલ અહી. પૂર્ણાહૂતિ કરવા જેટલી છે. ’ ' તે પછી ફરી ખમાસમણુ-પ્રણિપાત કરી ગુરુને જાહેર કરવામાં આવે છે કે ઈચ્છાકારેણ સદિસહ ભગવ' ! સામાયિક પાયું. ' એટલે ‘હે ભગવન્ ! ઈચ્છાપૂક આજ્ઞા આપે. મે સામાયિક પાસું છે.' ત્યારે ગુરુ કહે છે કે ' બાયો ન મોત્તો-પ્રતિદિન ખને તેટલાં વધારે સામાયિક કરવાં એ તમારો
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy