SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ કાવી : ૧૨૨ સામાયિક-વિજ્ઞાન પ્રમાણુ કાર્યોત્સર્ગમાં સ્થિર થવું. તેમાં “ચંદેસુ નિમ્મલયરા” સુધીને લેગસ્સ-સૂત્રને પાઠ ચિંતવ. જે આ પાઠ આવડત ન હોય તે તેને સ્થાને ચાર નવકાર ગણવા. પછી નમો અરિહંતાણં' પદ બોલીને કાર્યોત્સર્ગ પારે. ચઉવિશતિસ્તવ () પછી લેગસ્ટ-સૂત્રને પાઠ પ્રકટ રીતે બેલ. મુહપતી-પડિલેહણને આદેશ (૫) પછી ખમા પ્રતિની ક્રિયા કરી નીચે પ્રમાણે આજ્ઞા માગવી : ઈચ્છા મુહુપત્તી પડિલેહઉં ? ” (ગુરુ કહે, “પડિલેહ) આપણે “ઈચ્છે ” કહેવું. (આજ્ઞાને સ્વીકાર.) મુહપત્તી–પડિલેહણ (૬) પછી બેસીને મુહપત્તીની વિધિસર પડિલેહણા. કરવી. આ ક્રિયામાં પચીશ બેલ મુહપત્તી-પડિલેહણના તથા પચીશ બેલ અંગ પડિલેહણના ચિંતવવા. સામાયિકની ક્રિયા પારવાનો આદેશ (૭) પછી ખમાધ્યણિની ક્રિયા કરવી અને ઊભા. થઈને નીચે પ્રમાણે આજ્ઞા માગવી : ઈચ્છા સામાયિક પારું?” (ગુરુ કહે, “પુણે વિ કાય.”). આપણે કહેવું “યથાશક્તિ.”
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy