SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ સામાયિક-વિજ્ઞાન આપણે કહેવું “ઇચ્છ' (આજ્ઞાને સ્વીકાર). સામાયિકનું પ્રત્યાખ્યાન (૧૨) પછી બે હાથ જોડી નમસ્કારસૂત્રને પાઠ એકવાર બેલ અને ઊંચા અવાજે કહેવું કે “ઈચ્છકારી ભગવં! પસાય કરી સામાયિક-દંડક ઉચ્ચરાજી.” આ સમયે ગુરુ કરેમિ ભંતે–સૂત્રને પાઠ ઉચ્ચરાવે, તે આપણે મનમાં બેલતાં રહેવું. ગુરુ ન હોય તે સામાયિકમાં બેઠેલા કોઈ પણ વડીલ એ પાઠ ઉચ્ચરાવે અને વડીલ ન હોય તે પિતે એ પાઠ બેલ. બેસવાને આદેશ (૧૩) પછી ખમા પ્રણિ૦ની ક્રિયા કરવી અને નીચે પ્રમાણે આજ્ઞા માગવી: “ઈચ્છા બેસણે સંદિસાહું? ” (ગુરુ કહે “સંદિસહ”) આપણે કહેવું “ઈચ્છ'.” (આજ્ઞાને સ્વીકાર.) (૧૪) પછી ખમા પ્રણિ૦ની કિયા કરવી અને નીચે પ્રમાણે આજ્ઞા માગવી : ઈચ્છા બેસણે ઠાઉં ?” (ગુરુ કહે, “ઠાએહ.') આપણે કહેવું “ઈચ્છ.' (આજ્ઞાને સ્વીકાર.) સ્વાધ્યાયને આદેશ (૧૫) પછી આસન પર બેસવું અને ખમા પ્રણિ૦ની ક્રિયા કરી નીચે પ્રમાણે આજ્ઞા માગવી :
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy