SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ આલંબનરૂપ સૂત્રપાઠી ૧૦૭ પુર્તાિ-શ્રી પુષ્પદંતને. શ્રી પુષ્પદંત એ નવમા સુવિધિનાથ તીર્થકરનું બીજું નામ છે. સીબ૪-સિબંસ-વાયુપુi-શ્રી શીતલનાથ નામના દશમાં તીર્થકરને, શ્રી શ્રેયાંસનાથ નામના અગિયારમા . તીર્થકરને અને શ્રી વાસુપૂજ્ય નામના બારમા તીર્થકરને. વિમહેં–શ્રી વિમલનાથ નામના તેરમા તીર્થકરને. તં–શ્રી અનંતનાથ નામના ચૌદમા તીર્થકરને. નિ-જિનને. ધí-શ્રી ધર્મનાથ નામના પંદરમા તીર્થકરને. સર્વ-શ્રી શાંતિનાથ નામના સોળમા તીર્થકરને. વંદામિ-વંદું છું. કુંથું-શ્રી કુંથુનાથ નામના સત્તરમા તીર્થકરને. –શ્રી અરનાથ નામના અઢારમા તીર્થકરને. મલ્ડિં–શ્રી મલ્લિનાથ નામના ઓગણીશમાં તીર્થકરને.. વંદે-વંદું છું. મુનિસુવ્રચં-શ્રી મુનિસુવ્રત નામના વશમાં તીર્થકરને. નમિનિબં-શ્રી નમિનાથ નામના એકવીશમ તીર્થકરને. દુિનેમિ-શ્રી અરિષ્ટનેમિ અથવા શ્રી નેમિનાથ નામના બાવીસમા તીર્થકરને. પસં–શ્રી પાર્શ્વનાથ નામના તેવીસમા તીર્થકરને. તહે–તથા.
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy