SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ આલંબનરૂપ સૂત્રપાઠ માત-Trળીનો અમનોની- મારે ત્યાંથી આહાર–પાણું , વહોરવાની કૃપા કરશે આપશોજી. અર્થસંકલના હે ગુરુજી! આપની ઈચ્છા હોય તે પૂછું. વ્યતીત થયેલી રાત્રિ આપની ઈચ્છાને અનુકૂલ સુખપૂર્વક પસાર થઈ ? (અથવા વ્યતીત થયેલે દિવસ આપની ઈચ્છાને અનુકૂલ સુખપૂર્વક પસાર થયે?) આપની તપશ્ચર્યા સુખરૂપ થાય છે ? આપના શરીરે કેઈપણ પ્રકારની પીડા અને રેગ તે નથી ને? વળી હે ગુરુજી ! આપની સંયમયાત્રાને નિર્વાહ સુખે કરીને થાય છે? હે સ્વામી ? આપને સર્વ પ્રકારે શાતા છે ને? [ગુરુ કહે-દેવ અને ગુરુની કૃપાથી તેમ જ છે. આ વખતે શિષ્ય પિતાની હાર્દિક ઈચ્છા વ્યક્ત કરે છે. મારે ત્યાંથી આહાર–પાણી વહોરવા કૃપા કરશેજી. [ ગુરુ આ નિમંત્રણ સ્વીકાર કે ઈનકાર ન કરતાં વર્તમાન જેગ” એ ઉત્તર આપે છે. તેને અર્થ એ છે કે જેવી તે સમયની અનુકૂલતા.] રહસ્ય ગુરુને સુખ–શાતા પૂછવી એ વંદનને જ એક ભાગ છે. એ સુખ–શાતા પૂછવા માટે આ પાઠને ઉપયોગ થાય છે, પણ તે પ્રાકૃતમાંથી અપભ્રંશ થયેલે છે. તેમાં કેટલાક શબ્દો ગુજરાતી દાખલ થઈ ગયા છે. છેવટે તેમાં ગુરુને આહાર
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy