SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ સામાયિક–વિજ્ઞાન આ ગુરુમાં કેવા ગુણે! હાવા જોઈએ ? તેનું આ સૂત્રમાં વર્ણન કર્યુ છે. ગુરુમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેયને સમાવેશ થાય છે, પણ અહીં ગુરુ શબ્દથી આચાય ગ્રહણ કરી તેમના ગુણાનુ' આ રીતે ચિંતન કરવાનું છે. ૩-પ્રણિપાત-સૂત્ર મૂલસૂત્ર इच्छामि खमासमणौ वंदिउं, जावणिज्जाए निसीहिआए : મત્સ્ય ચંતામિ પદા રૂવ્ઝામિન-ઇચ્છું છું, મારી ઈચ્છાથી કરવા ઈચ્છું છું. ( કેાઈના દખાણ કે ખલાત્કારથી નહિ. ) વનાસમળો-હું ક્ષમાશ્રમણ ! હે ક્ષમાદિ દશ ગુણાવાળા સાધુ ભગવંત ! ક્ષમાદિ દશ ગુણ્ણાની ગણના આ પ્રકારે થાય છે : (૧) ક્ષમા, (૨) મૃદુતા, (૩) સરલતા, (૪) પવિત્રતા, (૫) સત્ય, (૬) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) નિષ્કિંચનતા અને (૧૦) બ્રહ્મચર્ય .. : વવિવું–વંદવાને, વંદન કરવાને, નાળિઞા-યાપનીયા વડે. સુખ શાતા-પૂછવી તે 6 યાપનીયા કહેવાય છે. અહી' શક્તિસહિત ' એવા અથ ચાલ્યા આવે છે, પણ તે સ ંગત નથી. ગુરુવંદનની મુખ્ય ક્રિયામાં પ્રથમ યાપનીયા ક્રિયા આવે છે અને પછી નૈષધિકી
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy