________________
સામાયિક–વિજ્ઞાન
પણ માત્ર કનિ રાથે કરવી, આત્મશુદ્ધિના હેતુથી કરવી, એ પ્રકારના નિષ્કામભાવના પણ તેણે સ્વીકાર કરેલા છે. આ રીતે સમ્યકચારિત્રને લગતી જે જે ક્રિયાઓ કરવામાં આવે તે મેાક્ષમાં લઈ જનારી હાઇ કમ યોગ કે ક્રિયાયોગ છે.
પ્રશ્ન—જૈનધમ ભક્તિયેાગ, જ્ઞાનયોગ અને ક યોગ કે ક્રિયાયોગમાંથી કેાને વધારે મહત્ત્વ આપે છે?
ઉત્તર જૈનધમે આ ત્રણેય ચેાગને મહત્ત્વના માની તેને સમન્વય કરેલા છે. सम्यग्दर्शन - ज्ञान – चारित्राणि મોક્ષમાર્ગ:’ એ સૂત્રમાં તેને પડઘા પડેલા છે, પણ તેના પરના સમ વિવેચનના અભાવે આ વસ્તુ આપણા મનમાં સ્પષ્ટ થઈ નથી. આ સૂત્ર પર ચિંતન-મનન-નિદિધ્યાસન કરનારને આ વસ્તુ જરૂર સમજાશે.