SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ સામાયિક–વિજ્ઞાન પડિતાએ કહ્યું : ‘તે તેના પચીશ-પચીશ હજાર શ્લોકોમાં સક્ષેપ કરીએ, ’ રાજાએ કહ્યું : ‘· તો પણ બધા થઈ ને એક લાખ લૈક થાય. માટે હજી સક્ષેપ થઈ શકે એમ હાય તા જણાવો.’ પંડિતાએ કહ્યું : ' જો આપની ઈચ્છા એવી જ હાય તે તેને હજાર-હજાર શ્લોકપ્રમાણ બનાવી દઈએ.’ પરંતુ રાજાને આ પ્રમાણ પણ વધારે લાગ્યું, એટલે પડિતા પાંસસો શ્લોકો પર આવ્યા, તેમાંથી સો શ્લોક પર આવ્યા, તેમાંથી દશ શ્લોકો પર આવ્યા અને છેવટે એક શ્લોક પર આવ્યા. ત્યારે રાજાએ કહ્યું : તમે જે કઈ કહા, તે સાંભળીને હું યાદ રાખવા માગું છું અને ચાર શ્લાકો યાદ રાખવા જેટલી મારી શક્તિ નથી, તેથી ચારે ય મળીને એક શ્લોક કહે। તો હું સાંભળું. પ ંડિતાએ એ વાત કબૂલ કરી. પછી પહેલા પંડિત બોલ્યા : जीर्णे भोजनमात्रेयः, જમેલુ' પચી જાય પછી જ ભાજન કરવુ, એ આયુવેદમાં પરમ નિષ્ણાત આત્રેયના મત છે. પછી બીજો પંડિત ખેલ્યા : कपिलः प्राणीनां दया । પ્રાણીઓ પર દયા રાખવી, એ ધર્મ શાસ્ત્રમાં પ વિશારદ કપિલ ઋષિના મત છે.
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy