SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિકના અ ૨૫ • સમ ’ કહેવાય. અય એટલે અયન કે ગમન. તે ગમન સમ પ્રત્યે થાય, તેથી સમાય કહેવાય અને એવા જે સમાય તે જ સામાયિક કહેવાય. અહી` સમ + અય = સમાય એમ માનીને અથ કરવામાં આવ્યો છે. તાત્પ કે જેનાથી રાગ-દ્વેષ દૂર થઈ સમભાવ કેળવાય તે સામાયિક કહેવાય. આજે તે આપણું જીવન રાગ-દ્વેષથી ભરેલું છે અને તેમાં સમભાવ તે શેાધ્યેા ય જડતા નથી, એટલે આપણા ઉદ્ધારની ચાવી આ સામાયિકમાં રહેલી છે. હવે તે ચાવીના ઉપયોગ કેવા અને કેટલા કરવા ? તે આપણે જોવાનું છે. શ્રી હેમચદ્રાચાર્યે યાગશાસ્ત્રના સ્ત્રાપજ્ઞવિવરણમાં કહ્યું છે કે ‘રાગદ્વેષ-નિર્મુહસ્ય સત: બાયો જ્ઞાનાવીનાં છામઃ પ્રણમનુપમમાયઃ, સમાય ત્ર સામાચિમ્ । રાગ અને દ્વેષથી મુક્ત થયેલા આત્માને જ્ઞાન વગેરેને પ્રથમ સુખરૂપ જે લાભ થાય, તે સમાય અને તે જ સામાયિક. ' અહી સમ + આય = સમાય માનીને અર્થ કરવામાં આવ્યે છે. તેમાં સમને અર્થ શમ-પ્રશમ-પ્રશમસુખ અને આયના અથ લાભ દર્શાવેલા છે. તાત્પર્ય કે જેનાથી શમસુખને લાભ થાય-પ્રશમસુખ મળે, તેને સામાયિક જાણવું. શમને સામાન્ય અર્થ શાંતિ છે. ખાસ કરીને રાગદ્વેષજન્ય ઇન્દ્રિયા તથા મનના વિકારો શમી જતાં જે સુખ-શાંતિને અનુભવ થાય, તેને શમ કહેવામાં આવે છે. આ શમગુણ જ્યારે પ્રકૃષ્ટપણું પામે, ત્યારે તેને પ્રશમ કહેવામાં આવે છે. આજે .
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy