________________
કવનાશનું સોભાગ
આ ઉપરાંત મારે તને કંઈ કહેવાનું હેય નહિ. તું સમજુ છે. ઉંમર લાયક છે. મારી પરમકૃપાળુ પરમાત્મા પાસે એટલી જ વિનંતિ છે કે, તને તે સદા સુખી રાખે અને સન્માર્ગ સૂઝાડે.”
મલ્લિકાએ છેલા શબ્દો ઉચ્ચારતી વખતે ત્યાં એક ભીતપર લટકાવેલા શ્રીરામના ચિત્ર પ્રત્યે બંને હાથ જોડયા.
અનંગસેના પિતાની મેટી બહેનના પવિત્ર ચહેરા પ્રત્યે એક નજરે નિરખી રહી.