________________
મલ્લિકાના આવાસમાં
૬૫
તીયા પર મખમલની ખેાળો ચઢાત્રામાં આવી હતી. મખમલ પર સાનેરી સાચી જરીનું ભરતકામ કરવામાં આવ્યું હતું.
ભીંત પર કેટલાંક ચિત્ર લટકાવવામાં આવ્યાં હતાં. ચિત્રોમાં ફક્ત કુદરતી દૃશ્યા જ આલેખવામાં આવ્યાં હતાં. પહાડ અને નદીઓ, ઝાડ અને બ્રાસ, ઉ! અને સંધ્યા.
કૃતપુણ્યે ભારીકાઇથી તે સર્વનું નિરીક્ષણ કર્યુ. ખડના વાતાવરણમાં તે કંઇજ સમજી શકયા નહિ. વિશ્વાસીતાનુ નામ નિશાન પણ નહતુ. 'આપનું શુભ નામ?”
""
આવનાર યુવક ખાંડનુ નિરીક્ષણ કરવામાંથી નિવૃત થયેા છે, એમ જાણ્યા પછી મલ્લિકાએ પ્રશ્ન કર્યાં.
‘“ કૃતપુણ્ય ” ચાલુ સમાજમાં સામાન્ય રીતે ખેલતેા હાય, તેવી શાંતિથી યુવકે જવાબ આપ્યા.
મલ્લિકાએ જોયુ કે બીજા આવનારાઓની જેમ આ યુવકની જીભ ખિ કુલ ચાચરાણી નથી અગર આગળ પણુ વધી નથી. કૃતપુણ્ય કુમાર.” તે ખેાલી, કેવુ સુંદર નામ !
tr
બંને જણાં એક બીજાની પ્રત્યે થાડા સમય શાંતિથી નિરખી
રહ્યાં.
.
હુંમેશના રિવાજ મુજબ અન સેના અને તેની માતા તે તેને એકાન્ત આપવા માટે ત્યાંથી નિકળીને બીજા ખંડમાં
ચાલ્યાં ગયાં.
68
કુમાર! આજે તે માગ આરામતા દિવસ છે.” ઘેાડી વાર રહીને મલ્લિકા ખેલી.
અહુજ ઉત્તમ. આપણે શાંતિથી વાતા કરી શકીશું. કૃતપુણ્ય ઠંડા કલેજે મેલ્યે.
66
આવી શાંતિથી પ્રત્યેક શબ્દનુ ઉચ્ચારણ કરતા યુવક મલ્લિકાએ આજેજ જોયા.
મ