SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ કૃતપુણ્ તેમને એક મહાન ગુણ જગતને આદર્શ રૂપ છે. હું તેમના તે ગુણુને વંદુ છું. તે ગુણ એટલે તેમનુ એક પત્નિાતપણું. તેમને તે ગુણ મે' મારા જીવનમાં ઉતાર્યો છે તે મરાંત સુધી હું તેને વળગી રહીશ. વળી તે વાતને બદલી નવી વાત રજુ કરતાં કહેતા, મિત્રા જીવન તે ક્ષણ ભંગુર છે, આત્મા ભલે અમર હાય, પશુ દેહતા નાશ થતાં આત્મા અલગ પડી જશે. આપણે બધા મળીને કઇ નવુજ કાય' આરબીએ, જગતને ફ્રેંઇક નવીનતા કરી બતાવીએ. આાપણું કાય જોઇને ભલે દેવતાએ પણ આપણા પર પુષ્પની દૃષ્ટી કરે. અપ્સરાએ પેતાના હાથમાં તાજા' પુષ્પાની સુંદર માળા લઇને ભલે આપણા સ્વાગતની રાહ જેવાના લાભ લે. મારી પૃચ્છા છે કે, જંગતમાંની સત્તાનાં અનેાને છિન્ન ભિન્ન કરી નાંખીએ. જયાં જયાં યુદ્ધો થતાં હોય, ત્યાં ત્યાં જઇને તે અટકાવીએ. જ્યાં જ્યાં યજ્ઞમાં પશુમેને બિલ તરિકે ડામવામાં આવતાં હોય ત્યાં ત્યાં તેમનું રક્ષણ કરવાને અંડ જગાવીએ. માસ પશુ પ્રાણી છે, અને પશુ પણ પ્રાણી છે. તેમાં આત્મા છે, તેમાં પ્રાણ છે. અન્યને પ્રાણ હણવાની કાઇનેજ સત્તા નથી. સ્વત ત્રપણે વિહરવાને અધિકાર સવતે છે. ફ્રેંચન અને કામિની, સત્તા અને જમીન માટેના યુધ્ધા અટકાવવાં જોઇએ. જગતના ખૂણે ખૂણામાં સંસ્કાર વેરવા જોઇએ. જ્ઞાનના પ્રચાર કરવા જોઇએ. અદિલા ને ઝડે ફરકાવવા જોઇએ. સત્યના નાદ જગાવવા જોઇએ. અહિંસા જેવા કોઇ ધર્મ નથી અને સત્ય જેવુ કાઇ વ્રત નથી, એ ભાવના ઘેર ઘેર પ્રગટવી જોઈએ. જ્યાં ન પ્રમતી હોય, ત્યાં આપણે પ્રગટાવવી જોઇએ. માનવ માનવ પ્રત્યે એકતાની સાંકળે જોડાય, એવી ઝુબેશ ઉપાડવી જોઇએ. શસ્ત્રથી નહિં પણુ પ્રેમથી એક બીજાને જીતવાની પ્રેરણા લેાકાને આપવી જોઇએ. જો આપણે એટલું કરવાની હિંમત કરીશું, અને તેમાં 1
SR No.022892
Book TitleKayvanna Shethnu Saubhagya
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSanskruti Rakshak Sastu Sahitya Karyalay
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy