________________
પ્રકરણ ૪ થું
કૃતપુણ્ય રાજગૃહીમાં ઉજવાયેલા ઉત્સવને દીવસે રાજસભાગૃહમાં જ્યારે મલિકાનું નૃત્ય ચાલી રહ્યું હતું, ત્યારે તેના દેહ પર અનેક આંખે કરી હતી. કેટલીક અખિ નૃત્ય નિરખવામાં પરોવાઈ હતી, કેટલીક સ્ત્રી સૌદર્ય પખવામાં રોકાઈ હતી, કેટલીક વાસના મય બની હતી, ને કેટલીક વિલાસમય બની હતી.
તેમાંની ફક્ત બેજ અખેિ તેના માલિકને કહી રહી હતી કે, હું તો તેને પ્રેમથી નિરખી રહી છું, પણ માલિકનું મન તો ચકેર હતું. તે તરત સમજી શક્યું હતું કે, તે જે કરે છે તે સત્ય નથી.
તે અને માલિક હતે એક કુટડો યુવાન. શૈર રંગને અને ભરેલા બદનને. નહિ ઊંચે કે નહિ નીચે. બહુ જડે નહી, તેમજ બહુ પાતળે ગણુ નહી. *
તેનું નામ હતું કૃતપુણ.
લગ્ન થયે ફક્ત આઠજ માસ થયા હતા. ફક્ત પાંચ માસ પત્નીના સહવાસમાં ગાળ્યા હતા. ધનેશ્વર શેઠને તે લાડકવાયા પુત્ર હતો. તેની માતા સુભદ્રાને તે એકને એક સુકુમાર પુત્ર હતો સતી સમી પવિત્ર ધન્યાને તે પતિ હતો.
ધનેશ્વરશેઠને વેપાર સાધારણ રીતે સારો હતો. તેમને બીજું કઈ સંતાન ન હોવાથી, અને થવાને સંભવ ન હોવાથી, તેમને સઘળો આધાર કૃતપુણ્ય પર હતો. કૃતિપુણે ચેડાજ સમય પહેલાં પિતાને અભ્યાસ છોડવો હતે. હજી તે પિતાના વેપારમાં ભાગ લેતા થયે