________________
૨૨૨
કયવનારોઠનું સૌભાગ્ય
રૂપની વાત તા જમ જાહેર હતી. લાક્રા કહેતા, કે સુંદરતા જેવી હાય, તેા જિનદત્ત શેઠની ચારેય પત્નીએ જુવેા. સ્વમ'ની અપ્સરા પણ એમના આગળ ઝાંખા લાગે! પાણી પીએ તે ગળામાંથી ઊતરતું તે દેખાય ! હસે તે ફુલ વેરાય ! ચાલે તે કિન્નરીઓનાં પગલાંના ખ્યાલ આવે! જવલ્લેજ ધરની બહાર પગ મૂÈ! શ્રીમંતાઇતા તેમના દુખતેજ વરેલી છે. અને ખરેખર, લેાકાનું કહેવું પણ સત્ય હતું. એ પુરૂષામાં એક હતા તેમના જૂના, અનુભવી ને વિશ્વાસુ મુનિમ અને બોજા હતા વૃદ્ધ, અનુભવી ને મરતાને પ ઘડીભર જીવાડે તેવા વૈદ્ય. 66 પણ હવે કાઇ રસ્તો કાઢવાજ પડશે તે, મુનિમજી ! ” શેઠાણી ખેલ્યાં.
“ એ વિના છુટકા નથી બહેન, ! ” મુનિમજી એવા તેમના મૃતદેહને રાખ્યા છે તેા બરાબર ખાનગીમાં તે ?
..
“ એમાં કંઇ કહેવું પડે તેમ નથી. શેઠાણી ખેાર્યા “ હુછ સુધીતે! નાકર ચાકરેને પણ ખબર પડવા દીધી નથી. પતિના મૃત્યુને શાક પણ દર્શાવવાની આ ચારે વહુને મનાઇ કરી છે. પતિના અણુધાર્યું મૃત્યુ છતાં તેમના ચહેરાપર શાકની છાયા તમે જોઇ શકે? મુનિમે અને વેદે ચારે વહુઓના ચહેરાપર નજર કરી. તેમને શેઠાણીનું કથન સત્ય જણાયું. પતિનુ અણુધાયું મૃત્યુ થયુ હોવા છતાં એ ચારે સ્ત્રીઓએ મન પર અત્યંત કાબૂ રાખીને પેાતાના ચહેરા પર શાક ઃ દુઃખતે છાયા સરખીયે પ્રકટ થવા દીધી ન હોતી. સાસુની સૂચનાને તેમણે બરાબર અમલ કર્યાં હતા.
પતિનુ` મૃત્યુ એટલે કાપણુ સ્ત્રીને માટે આખા જીવનમાં મોટામાં મોટા દુઃખદ પ્રસંગ. તે માટે તે દુ:ખદ પ્રસંગ તેના આખા જીવનમાં હાતા નથી. પતિના મૃત્યુથી તે વિધવા બને છે. વિધવાની સ્થિતિ ઘણી કરે!ડી બને છે. સંસાર સાગરમાં સુકાની પતિ જ હાય છે. ચારે સ્ત્રીએ હજી નાની હતી. સંસારનું સુખ જોયુ