________________
ધન્ય ઘડી
૧૮૫
અનંતકુમારે બતાવેલા રાહે તેણે પેાતાનુ` કા` પાર પાડયું હતું. તે અન ગસેનાના દેખતાં પેતાના ઘેર જઇ શકે તેવા સજોગા નહાતા. અનંગસેના તેને કાઇ પણ રીતે ત્યાંથી નીકળવા દ્રે નહિ. તેને જો સાધારણ પણ શંકા આવે તેા, તેને એક ક્ષણ પણ છૂટા મૂકે નહિ. જ્યારે સામી વ્યકિત પાસેથી કાઇ પણ પ્રકારનુ કામ કઢાવી લેવું હાય કે તેની પાસે કોઇ પણ પ્રકારનું કામ કરાવી લેવું હાય, ત્યારે તેને ખૂબ રીઝવવી પડે છે. એ કારણથી તેના હૃદયમાં શાને સ્થાન રહેતું નથી. તે આભાર નીચે દબાઈ જાય છે.
કૃતપુણ્યે અન ંગસેનાને ખૂબ રીઝવી. તેના રાધિકાનૃત્યનાં ખૂબ વખાણ કર્યાં, તેને પ ંપાળી, હસાવી, તે સુંદર ખિાનામાં વાડી. તે થાકી ગઇ હતી. કૃતપુણ્યના વર્તનમાં તેને શંકા ઉદ્ભવી નહેાતી. કૃતપુણ્ય બાજુના બિછાનામાં સૂઇ ગયા હતા છતાં ઊંધી ચચા નહોતા. અનમસેના નિદ્રાધિન થઇ જાય તેની તે રાહ જોતા હતા.
ચૈાપ્રજ સમયમાં અનંગસેના નિદ્રાધિન થઇ ગઇ. આÈા પ્રકાશ પ્રસારી રહેલા દીપક તરફ કૃતપુણ્યે દષ્ટિ કરી. ફરીથી અનંગસેના તરફ્ નજર કરી, અનંગસેનાનું માં બીજી માજુએ હતુ. તે પોતાના બિછાનામાંથી હળવે રહીને ઊઠયા. આઢવાનું હતું તેને તેણે વ્યવસ્થિત રીતે ગાઠવ્યું. કદાચ અનંગસેના નિદ્રામાંથી જાગે અને પેાતાના બિછાના તરફ નજર કરે તે! તેને પોતે આઢીને સૂઇ ગયેલા છે એમ લાગે. તેણે એક લાંબુ વસ્ત્ર લીધુ. ધીમે પગલે બારી પાસે જઇને બહાર જોયું તેા કાઇ દેખાયુ નહિં. બારીની વચ્ચે એક પિત્તળના સળીએ આડી રાખવામાં આવ્યા હતા. તે સળીઆને ભરાવીને વસ નીચે લટકતુ. યુ. અને છેડા નીચે અડી શકે તેવું લખુ તે વજ્ર હતુ. ફરીથી એક વખત તેણે અનંગસેના તરફ નજર કરી જોઇ. અનંગસેના ભર નિદ્રામાં હતી. તે વસ્ત્રની મદદ વડે ખરીમાંથી નીચે ઊતર્યા. વસ્ત્ર સળીઆને બાંધવામાં આવ્યું. નહાતુ. એટલે એક બાજુના છેડે ખેચી લેતાં આખું વજ્ર તેના હાથમાં આવી પડયું. વસ્ત્ર લઈને