________________
૧}}
વનારશેઠનુ સૌભાગ્ય
પેાતાના ગામ ચાલ્યાં ગયાં. શાક દર્શાવવા માટે આવતાં જતાં સ્ત્રી પુરૂષોના ધસારા આદેશ થઇ ગયો. પરિમલ પણ હવે પેાતાના ઘેર રહેવા લાગી હતી. તે અને અનંતકુમાર દિવસમાં એકાદ બે વખત આવી જતાં હતાં. ધન્યા પોતાના ગૃહકામમાં ચિત્ત પરાવવા . લાગી હતી. તેની પાસે ખ'નુ` કાઇ સાધન નહાતુ. તે ગમે તેનુ' કામ કરીને પાતાનો ખચ નિભાવવાના વિચારમાં ગૂંથાઇ.
એક વખતે પરિમલે પેાતાના પેતિને અત્યાગ્રહ કરીને કહ્યું. નાથ, એ દુ:ખિઆરીને કંઇ આશા નથી. માતા પિતાની મદ લેવાની તેણે એકખી ના પાડી દીધી છે. અને તે! એવું કામ તેનેે મેળવી આપે! કે જે તેના ઘરમાં બેઠી બેઠીતે કરી શકે અને પેાતાને નિર્વાહ નિષ્કલીંક પણે ચલાવી શકે.
"1
અનંતકુમારે બીજેજ દિવસે તેના અમલ કર્યા. ધન્યાને પાતાને નિર્વાહ ચાલી શકે તેટલી પ્રાપ્તિ થાય, તેવું કામ લાવા આપ્યું. અને તે પછી ચેાડા દિવસે એક સમયે તેણે પરિમલને ક્યુ પરિમલ આવતી કાલે હું ધૃતપુણ્યને મળવા જવાને!
66
મારા અંતરાત્મા મને કહી રહ્યો છે, કે મારા આ પ્રયાસ નિષ્ફળ
"
નહિ જાય.
61