________________
૧૬૪
કયવનાશેઠનું સૌભાગ્ય
દમયન્તીએ પિતાના રાજવૈભવ તરફ દષ્ટિ ન નાંખતાં પતિની સાથે જબલમાં જવાનું ગૌરવ શા માટે પ્રાપ્ત કર્યું? પાંડવો જેવા ન્યાયી, સમજુ અને જ્ઞાની પુરૂષોએ ભૂલ કરવામાં કયાં કમીના રાખી હતી કે અને તે ભૂલના પરિણામે તેમને વનવાસ અને અજ્ઞાતવાસ સ્વીકારવા ન પાયા છે છતાં દેવી દ્રોપદીએ કયો પક્ષ સ્વીકાર્યો હતો ? કુપદરાજાનું રાજ્ય કયાં નાનું હતું ?
માતાજી, એવા સતાઓનાં ચરિત્રો કયાં ઓછાં છે ? તેમણે. જમતને દાખલા કયાં પૂરા નથી પાડયા કે, સ્ત્રી સાસરે શેભે એવી સતી સ્ત્રીઓનાં ચરિત્રા હું હમેશાં મારા હૃદયમાં કાતરી રાખું છું. ભલે હું તેમનાં જેટલી મહાન નહિ હૈઉ અગર નહિ બનું, છત મારી ભાવના તો તેટલી જ શ્રેષ્ઠ રહેવાની છે. , અને માતાજી, પતિના દોષ શોધવામાં સ્ત્રીની શોભા છે, એમ તમે માને છે ખરી સ્ત્રી ગમે તેટલી કમળાંગી હશે અને ધારે ત્યારે વા હદયી પણ બની શકતી હશે, છતાં સ્ત્રી એ સ્ત્રી છે કે સ્ત્રી જ રહેવાની. કુદરતે રચેલી સૃષ્ટિ અને કુદરતે સૂજેલાં માટીના માનવીમાં કરઠ કરવા જેટલી તાકાત કાઈનામાં નથી. અને જો કોઈ તેમ કરવાનું સાહસ કરે તો તેની મૂર્ખાઈ જ છે. તેવું સાહસ કરનાર અને પ્રયત્ન કરનાર કદાપિ પણ યશસ્વી થનાર નથી. માટીમાંથી બનેલા દેહનું ઘડતર જ તેવા પ્રકારનું છે. પુરૂષ સ્ત્રીને રહે છે ને સ્ત્રી પુરૂષને ઇચ્છે છે. પુરૂષ પુરૂષને અને સ્ત્રી સ્ત્રીને નથી છતાં, એ વાત તો નિર્વિવાદ છે. અને જે એ સત્ય હોય તો સ્ત્રી પુરૂષના દેહમાં ફરક કરવા જેટલી તાકાત કે ઈનામાં છે ખરી ?
જે માયા મનની સાથે જ સંકળાયેલી છે, તે માયાને કે ત્યાગી શકે ! કેવળ માનવે જ નહિ, પણ દેવયે એ માયાને ત્યાગવાને અસમર્થ છે. એટલે તે માયાને કારણે કહે કે સ્ત્રી ધર્મને કારણે કહે, પણ હું મારા પતિને–મારા સોભાગ્યને ન ત્યાગી શકે. પતિને . ચામવા જેટલી દુષ્ટતા કેદ જ પન ન કરી શકે, માતાજી ! જે