________________
યવનાશેઠનું સૌભાગ્ય
મહાક્ષપટલિક" દંડનાયકે, મહાદંડનાયક, મુદ્રાધિકારીઓ, મહામુદ્રામાત્ય, કેષાધિપતિ, વ્યાકરણ અમાત્યકાષ્ઠાગારિક (કઠારી) મહાપ્રતિહાર અને સત્રામારી... પણ હાજર હતા. મહારાજાની ડાબી બાજુએ અન્ય દેશોમાંથી આવેલા રાજા મહારાજાઓ અને પ્રતિનિધિ એ બેઠા હતા. - ૫ બધા સાંધિવિગ્રહકોના ઉપરી મહાસાંધિવિગ્રહક કહેવાતો. તે રાજધાનીમાં રહે. તેને રાજાની સાથે ફરવાનું રહેતું. હાલના પરરાષ્ટ્રમત્રી(foreign
minister ) ના જેવું તેનું કામ હતું. ધર્માદેખાતું તેના તાબામાં રહેતું ૬ ગામડાંઓમાં અને નગરમાં રાજ્યના ખતપત્રો લખવાનું કામ જે અધિકારીઓ કરતા, તે અક્ષપટલિકા કહેવાતા. હાલન પટેલ (મરાઠી પાટીલ) સબ પટલિક પરથી થયો છે. ૧ બધા અક્ષપટલિકોને ઉપરી મહક્ષિપટલિક કહેવાતા. તે રાજ
ધાની માં રહેતો. રાજયને પત્રવ્યવહાર તેની કચેરી દ્વારા થતો. રાજકીય ખતપત્રો પણ તેની કચેરીમાં જ તૈયાર થતા. દાનપત્રોના મુત્સદ્દા પણ તે તૈયાર કરતે, દાનપત્રોના લેખક તરીકે તેનું જ
નામ આવતું. ૨ જીતેલે મુલક રાજાને પાછો આપી તેને માંડલિક બનાવે, ત્યારે
તેના પર દેખરેખ રાખવા જે અધિકારીને નિમવામાં આવે, તેને દંડનાયક કહેવામાં આવતો. હાલના રેસીડેન્ટ કે પિલિટિકલ એજન્ટ જેવો તે ગણાતો. તે ઉપરાંત તેને કેટલીક લશ્કરી સત્તા પણ સોંપવામાં આવતી. ૩ દંડનાયકેના ઉપરીને મહાદંડનાયક કહેવામાં આવતો. હાલન
વોઇસરોના પિોલિટિકલ સેક્રેટરી જેવા તેના અધિકારો રહેતા. ૪ લેકેનાં ખતપત્રો. નેધનાર અધિકારીને મુદ્રાધિકારી કહેવામાં
આવતા. તે રાજ્યનાં મોટાં નગરોમાં રહેતો. હાલના નાંધણ કામદાર-સબરજીસ્ટ્રાર જેવો તે ગણાતો. ૫ બધા મુદ્ર ધિકારીઓને તે ઉપરી ગણાતો. તે રાજધાનીમાં રહેતા