________________
હર
યવન્તાશેડનું સૌભાગ્ય
“ તા હું ઘેાડીવાર પછી આવું છુ.'
ખુશીથી પધારજો. હું આપની રાહ જોતી ઊભી દ્વેશ. દાસી ફરીથી દ્વિ અથી ખેાલી.
શેઠે તેના તરફ જોઇ રહ્યા. દાસી નમસ્કાર કરીને ચાલી ગઇ. શેઠ પાછા દુકાને ગયા.
સમય થતાં દુકાન વધાવીને અનંગસેનાને ત્યાં જવા નિકળ્યા. એ રસ્તે જવું અને લેાકાની દૃષ્ટિએ પડવું, એ બાહ્ય દેખાવમાં છત્રતા જગતમાં અત્યંત પાપભયું', શરમલયુ ગણાય છે. પુત્રના વિરહે ઝૂરતા પિતાને પુત્રના મેળાપ માટે એ રસ્તે જવામાં પાપ કે શરમ જેવુ` કંઇજ લાગ્યું નહિ. બહારના મેટા દરવાજા આગળ પહેરાવાળે ઊભે! હતા. તેણે શેઠને અંદર જતા રીકયા.
66
16
“ મારે કૃતપુણ્યકુમારને મળવું છે, ભાઇ !” શેઠ નમ્રતાથી મેલ્યા. “ અંદર જવાના હુકમ નથી.' પહેરાવાળા રૂઆબથી મેલ્યે. માલિક કરતાં નાકરને રુઆબ હંમેશા વધુ હોય છે.
66
66
(6
‘બહુ' તેના પિતા છું” પાતાની ઓળખ આપતાં શેઠે કહ્યું. • તેા તે બિસ્કુલ નહિ મળી શકાય.” પહેરાવાળાએ વધુ કડક અવાજે કહ્યુ. ડેશીએ પહેરાવાળાને સાધી રાખ્યા હતા. પશુ ભાઇ, તુ' તેને સમાચાર ! આપ !” પુત્રની મુલાાતે જનાર પિતાને રોકી રાખનાર રાક્ષસ સમા પહેરાવાળા તરફ તિરસ્કાર ઊપજવા છતાં, શેઠે આંખમાં આવેલાં આંસુ લૂછતા માલ્યા. તમને એક વખત કહ્યું તે સંભળાતુ નથી ? સીધા સીધા દરવાજામાંથી ખસી જાવ, નહિતા ધક્કો મારીને દૂર કરવા પડશે.” પહેરાવાળાએ પેાતાનું રાક્ષસીપણુ' વ્યકત કરતાં કહ્યું.
પુત્રના મેળાપ માટે ધકકો પણ સહન કરવા માટે પિતા તૈયાર થયા. શેઠે ત્યાંથી ખસ્યા નહિ. શેડની ધૃષ્ટતા જોઇને પહેરાવાળાએ તેમના જમણા ગાલ પર પેાતાના ડાબા દાયને! તમાચા લગાવી દીધા. શેઠની આંખમાંથી આંસુ સરી પડયાં. મારનો નહિ પણ