SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૪: માર્ગદર્શક મિત્રનુ પુનર્મિલન મ હેચરદાસે દહેગામડી કડી વાતા નિય કર્યો. કરતા હતા. એમનાં નામ મગળદાસ જમનાદાસ અને છેટાલાલ માતીલાલ. આ બન્નેના એમના ઉપર અપાર સ્નેહભાવ હતા. તેમાં ય મંગળદાસના હસમુખા ચહેરે, હૃદયની સરળતા અને નિસ્વાર્થ પ્રેમ ડેયરદાસને આકર્ષવા માટે પૂરતાં હતાં. ખરી રીતે જોતાં તે મંગળદાસ તેના ગામા થાય, અને ઈંડાલાલ મામાના દીકરા થાય. પણ એ કૌટુમ્બિક સગાઇ કરતાં અને સાથેની મિત્રાચાીના સંબંધ વધારે ગાઢા હતા. ફડી આવતાં જ પરસ્પર સૌના આનંદના પાર ન રહ્યો. સાચાં હૃદયની મૈત્રીનાં આકર્ષણ અનેાખાં હોય છે. તેમણે પેાતાના મિત્રનુ ભાવભીનુ` આતિથ્ય કર્યું.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy