SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ શરમાળ પ્રકૃતિ · તારા જેટા કાકા ! અરે ! એમણે પણ કયાં ગ્રહણ વખતે સાપ કાઢયે ?’ 6 " ૪૭ કાઇ પણ સગાંવ્હાસાંને એ નામ લઇને તે ખેલાવે જ નહિ. એ વાતથી સૌ માહિતગાર હતા. એમની માતાની શાના-નાની મા મરવાં પડયાં. ડેસીમાને પ્રેમ અગાધ હતા. મહેચરનાં હૈયામાં ચિંતા થવા માંડીઃ ડેાસીમા મરી જશે ત્યારે હું શું કહીને પાક મૂકીશ ? ’ બીજાં સગાંઓ પણ એનું એ કૌતુક જોવા તલપાપડ થઇ રહ્યાં હતાં. ‘ ભાણિયા શું કહીને પણપાક પાડે છે ? ' જ અને ડેાસીમાના દેડોત્સર્ગ થયા. રિવાજ પ્રમાણે તે નિકટના સબધીએએ જ પાક મુટ્ટીને રાવું જોઇએ. બુલાખી મામા અને બીજા સગાંઓની સાથે અેચરદાસે પણ કૃત્રિમ પાક મૂકી; અને એ ઢીંચણની વચમાં મેાં રાખી હાથથી માં ઢાંકી રાખ્યું અને પાક મૂકી. ઘેાડીકવારમાં ત્યાં ખેડેલા બીજા લેાકેામાં ચર્ચા થવા લાગી કે ગામમાં ખાંપણ લેવા કાણું જાય છે ? તરત જ બહેચરદામે કહ્યું : ૮ એ માટે હું જાઉં છુ. * આમ યુક્તિપૂર્વક એ મારી દાદી રે !' એ મારી નાની રે ! ’ એવું ક ંઇ જ કહ્યા વિના જૂડી પાક પાડીને લોટ્ટેના કૌતુક વચ્ચે એ આબાદ બચી ગયા.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy