SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦: શરમાળ પ્રકૃતિ Sાનપણથી બહેચરદાસની પ્રકૃતિ ખૂબ શરમાળ અને એ પોતાના શરમાળ સ્વભાવને કારણે કોઈ પણ વડીલ પાસે જઈ બોલવું એ એમને મુશ્કેલ લાગતું. ઘરમાં એક પચીસેક વર્ષની વિધવા બાઈ હતી. તે તેમની સગી મામી' થતી, પરંતુ બહેચરદાસે કરી એને “મામી” તરીકે સંબોધી ન હતી. એ પોતાની માને એનાં નામથી – “ શકરી ' કહીને જ બોલાવતા. કઈ ટીખલ કરવા પૂછતું : અલ્યા ! એ તો તારી મામી થાય છે. પછી શકરીને ટંકારાજનક નામે શા માટે સંબોધે છે ?' બહેચરદાસ તરફથી જવાબ મળતો .
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy