SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧૦ મું ૫૧૩ કામ કામને શીખવે છે, કામ કામને આગળ ધપાવે છે. આજે મહાત્મા ગાંધીજીના શુભ્ર પ્રયાસથી શિક્ષણ માટેની જે ‘વર્ધા–યાજના’ બહાર આવી છે, એ મારા કથનને પુષ્ટ કરે છે. આજે આખા દેશના શિક્ષણ પ્રેમીએનું ધ્યાન વર્ષાં ચેાજના’ તરફ ગયું છે. જો કે આ ચેાજના કયાં સુધી સફળ થશે એ કહી શકાય નહિ, છતાં ઇરાદા શુભ છે, તે પ્રયત્ન આદર્યો છે, એટલે આપણે જરૂર આશા સેવીએ કે એનું પરિણામ સુધારા વધારા પછી પણ શુભ જ આવશે અને ભારતવર્ષ કેળવણીનાં ક્ષેત્રમાં પાછું પેાતાનું અગ્રસ્થાન પ્રાપ્ત કરશે,
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy