SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૮ મું જનહિતાનુરાગી, ધર્મધુરન્ધર મુનિરાજ વિદ્યાવિજયજી મહારાજશ્રી મુ. કરાંચી પૂજ્યપાદ મુનિવર્યાશ્રી ! અમે કરાચીનિવાસીઓ પિતાનું અહોભાગ્ય માનીએ છીએ કે અમને આપ જેવા એક વિરલ પુરૂષનું સન્માન કરવાનો આ પ્રસંગ પરમાત્માએ આપ્યો છે. સાધુજનનાં દર્શન તો સદૈવ દુર્લભ ગયા છે. તેમાં એ વિષેષતઃ આધિભૌતિક પ્રપંચે વચ્ચે પીસાઈ રહેલ આ જમાનામાં આપ જેવા મહાપુરૂષનાં કેવળ દર્શન જ નહિ, પરંતુ પરિચય અને સહવાસની લ્હાણ અમ કરાચીવાસીઓને લગાતાર અઢાર મહિના સુધી બક્ષીને વિધિએ ખરેખર અમારા ઉપર મહેર જ કરી છે એમ અમે માનીએ છીએ. મહાત્મન ! આપે ધર્મને સાચે જ જીવી જાણે છે પુરાતન
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy