SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારસાગરનાં મોતી ૪૫૧ પોતાનો પૂર્વગ્રહ બાંધી એ વર્ગને સમસ્ત માણસો માટે બોટો અભિપ્રાય ધારણ કરવો એ પત્રકારો માટે વ્યાજબી ન ગણાય. કોઈપણ વર્ગમાં સારા અને બેટા બધી જાતના માનવીઓ હોય છે. પ્રતિપાદક શૈલીથી રાજા કે પ્રજા, સાધુ કે ગૃહસ્થ સૌને પોતાનો ધર્મ સમજાવે એ જેમ એક સાધુનું કર્તવ્ય છે તેવી જ રીતે સાચા પત્રકારનું પણ કર્તવ્ય છે.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy