SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ [: ૮૭: ઈંદ્રપુરીને આંગણે દિરના સંયે મુનિરાજનું સ્વાગત કરી ઈદેરમાં ચાતુર્માસ ) કરવાની ફરજ પાડી. પ્રસંગોપાત કેલેજ અને બીજા જાહેર સ્થળોએ મુનિરાજનાં પ્રવચનો જાવાં લાગ્યાં. તે ઉપરાંત દિનપ્રતિદિન ઉપાશ્રયમાં વ્યાખ્યાન થવા લાગ્યું. આ વ્યાખ્યાનમાં ત્રણથી ચાર હજાર માણસો લાભ લેવા લાગ્યા. અહીં થતાં વ્યાખ્યાનમાં બે વિશિષ્ટતાઓ હતી. (૧) ચાતુર્માસનો પ્રારંભ થશે ત્યારથી “જીવન વિકાસ અને તેનાં સાધનો' એ વિષ્ય ઉપર મુનિરાજનાં પ્રવચનો આખા ચોમાસા દરમિયાન ચાલુ રહ્યાં હતાં.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy