SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ખડ ૯ મા ૩૫૪ ગામમાં પચીસેક જેતેાનાં ઘર છે. આ ગામડામાં ન મળે વૈદ્ય કે દાક્તર; ન મળે અજાર કે ચેક. એક જગાએ ઊભા રહીને સાદ પાડે। તે આખું ગામ એ સાંભળી શકે. આખા ગામને માટે પાણીનું સાધન એક માત્ર તળાવ. તે ગરમીમાં સૂકાઇ જાય. ગામથી મહાર જવું હોય તે માટે પડે. પણ નાનું અને પહાડ ઉતરવા આ નાનકડા ગામમાં પ્રવૃત્તિ પણ શી થાય ? સવારમાં મુનિરાજનું પ્રવચન ચાલતું પણ એ સાંભળવા ભાગ્યે જ આઠ દસ માણસા આવતા. એક તેા મૂળે નાનકડું ગામ અને તેમાં અભણ પ્રજા. મજલનું ચાતુ*સ તા મુનિરાજે શારીરિક આરેાગ્ય માટેસ્વીકાયુ હતુ. પણ મુનિરાજને અહીં પણ આરામથી બેસી રહેવું મુનાસીબ ન લાગ્યુ. એમણે મારી કચ્છ યાત્રા ' નામને ગ્રંથ લખવાની અહીં શરૂઆત કરી. 6 " મુનિરાજે પોતાના ગુરૂદેવ વિજયધમ`સૂરિ મહારાજની ૧૯ મી જયંતી અહીં ઉજવવાનું નકકી કર્યું". પણ આ નાનકડા ગામમાં જયંતીને કાર્યક્રમ શે। રાખવા એ પ્રશ્ન ઉદ્દભવ્યા. અહીંના વતની શેઠ લાલચંદના એ પુત્રો જીવરાજ અને લખમીચંદ મુંબઈથી આ અરસામાં આવ્યા હતા. તેએ ઉત્સાહી અને ચમરાક હાઇ આજકાલની પધ્ધતિ પ્રમાણે સભાઓ ભરવાના અનુભવી હતા.. મજલની સામે જ દેખાતા નારાયણપુરના અગ્રેસરે લાલજીભાઇ ઠાકરસી, મીઠુ પટેલ રંગૂનથી તાજા જ આવેલા. ત્યાંની વદ્યા મંડળીના કાર્યકર્તા લીલાધર તથા તેમના મિત્ર
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy