SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ : 8: કરછના પાટનગરમાં , રાચી છેડતી વખતે દાક્તર અને હીમંડળે મુનિરાજને - એક વર્ષ માટે આરામ લેવા માટે વિનંતિ કરી હતી. પણ આરામ ને માટે હૈય? મુનિરાજને આરામ કેવો? એમને તે પ્રવૃત્તિમાં જ નિવૃત્તિ લાગે છે. જનતાની સેવામાં જીવનનું શ્રેય ભાસે છે. બીજનાં કલ્યાણમાં જ સદા તેઓ પોતાનું કલ્યાણ માને છે. - મુનિરાજ વિદ્યાવિજયજી ભૂજ જઈ પહોંચે તેના બે દિવમ પહેલાં જ વડોદરાના નિવૃત્ત નાયબ દિવાન રા. બ. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈએ કચ્છના મહારાજકુમાર તેમજ બીજા અધિકારીઓ ઉપર પત્ર લખી વિદ્યાવિજયનો પરિચય કરાવી લીધો હતો. મુનિરાજને ભૂજ આવતાં જ આ વાતની જાણ થઈ. લજામણીના છાડ માફક એમનું હૈયું શરમના સંકોચથી સંકોચાઈ ગયું.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy