SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ વસમી વિદાય ૩૧૭ હાથી દાંતથી મઢેલી એક ચંદનતી પેટીમાં મૂકી આ માનપત્ર મુનિરાજને આપવામાં આવ્યું હતું. વાતાવરણમાં વ્યાજ આનંદ આનંદ છવાઇ ગયેા. સૌને લાગ્યું કે આજે કરાચી ધન્ય બન્યુ છે. આવા મુનિરાજ વારંવાર કયાં કરાચીને આગણે આવવાના છે ? એમણે કરાચીને જે જ્ઞાનસ ંદેશ આપ્યા છે તે ન ભૂલાય એવેા છે. સભામાં માણસો તે। માતા ન હતા. જાણે માનવમહેરાણ ન ઉલટયા હોય ! ભાવની ભરતી આવે ત્યાં તે એવાં જ પુર ચઢે ! પેટીને શું કરે ? એ તે રહ્યા મુનિરાજ જેવા સાધુ એ ચંદનની પરિવ્રાજક—ત્યાગમૂર્તિ, શ્રી. હીરાલાલ ગણાત્રાએ એ પેટીનુ` લીલામ કરવાની દરખાસ્ત રજૂ કરી અને શ્રી ખરાસે રૂપીઆ ૧૦૧ માં એ પેટી ખરીદી લીધી. આ રકમ જીવદયાના કાર્યમાં ખવા માટે નક્કી થયું. આ પ્રસંગ કરાચીના ઇતિહાસમાં અદ્ભુત હતા. કરાચીને આંગણે ક્રાઇ જૈન સાધુપુરૂષનું આવું અપૂર્વ સન્માન થવાના આ પહેલે પ્રસંગ હતા. ખરેખર આવા સંત પુરૂષાને પ્રજાને લાભ મળતા રહે તેા માનવજાતનાં ઘણાં દુ:ખ એછાં થાય. કરાચીના પ્રસિધ્ધ ગુજરાતી ‘જૈનહિતેચ્છુ’એ આવા અપૂર્વ-પ્રસગતી નાંધ લેતાં લખ્યું હતું : • છેલ્લાં બે વર્ષ જેટલી મુદત થયા વિદ્યાવિજયજી મહારાજને કરાચીમાં નિવાસ થયેલ છે. આ મુદત દરમિયાન તેમણે પેાતાના પ્રસંગમાં
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy